ગુજરાતી  |  English  |  हिन्ढी 

Website Vistors

Free Hit Counter
Free Hit Counter

Registred Office :
Shop No. 4-6, Kanya Shala Shopping Center, Near Laxmi Cinema, Station Road, Fuwara, Navsari - 396 445, Gujarat, India
Ph.:
02637 -240352,
600199, 300199, 666199
E-mail.: csapcl@rediffmail.com
 

ફોટો ગેલેર


City Smart Nidhi Ltd
 


City Smart Agrotech Producer Company Ltd
 


City Smart Infrastructure Ltd
 

ખેતી વ્યવસાય - એક સોનાની ખાણ

 

આવનાર સમય ખેતી ઉધોગ માટેનો ઉત્ક્રાંતિનો સમય છે, આ વાતને ધ્યાનમાં રાખી કંપની કૃષિ ઉધોગ નીતિ જેવા ધંધામાં કામ કરી રહી છે. વેપારમાં જનતાની ભાગીદારી વાસ્તવીક અને પ્રાકુતિક સાધન સંપતિનો વિકાસ સુનીશયત કરવા માટે 'સીટીગ્રુપે' ઘણી યોજનાઓ બનાવી છે. આ યોગનાઓ દ્વારા વિશાળ જનસંખ્યાને આત્મવિશ્વાસ જગાવી આત્મનિર્ભર બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે કૃષિ આંતર માળખાકીય સહાય, હોતીકલ્ચર પ્રોગ્રામ, ફ્રૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, કૃષિ વિષયક માળખાગત પ્રોજેક્ટ તૈયાર કરવા, પાક ના વિકાસ માટે કાર્યરત, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી, નર્સરી બનાવવી, બહુવર્ષાયુ પાકોની ખેતી, ફૂલો, દાંડી અને કંદફૂલો ની ખેતી, મસાલા, ઓંષધીય તથા સુગંધિત પાકોની ખેતી, ગ્રીન હાઉસ, ટીસ્યુ કલ્ચર એનાલીસીસ સેનીદ્રયખેતી, મધમાખી પશુપાલન, ફીશરીઝ ઉછેર કાર્યક્રમ, લાખની ખેતી, શીતગૃહ એકમ, પ્રોસેસિંગ એકમ ઇનોવેટીવ યોગનાઓ મેગાફ્રૂડ પાર્ક, એક્સપોર્ટ પ્રમોશન અને માર્કેટ ડેવલોપમેન્ટ જેવા વિવિધ કૃષિલક્ષી યોગનાઓ શરુ કરી રોજગારી પૂરી પાડવાનો છે